1.
ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના અર્થઘટન (Interpretation) બાબતે કોઈ પ્રશ્ન થાય તો કોનો પરામર્શ (માર્ગદર્શન) લેવાનો રહે છે?
2.
ફાઈલ કે દરખાસ્તને નીચેના સ્તરમાંથી ઉપરના સ્તર તરફ મોકલવાની પદ્ધતિને શું કહે છે?
3.
સરકારી કર્મચારી કચેરી સમય દરમિયાન કે બહાર પણ સરકારની પૂર્વ મંજૂરી વિના નીચેમાંથી કઈ પ્રવૃત્તિ કરી શકતો નથી?