1.
પૂર્વ મંજૂરી વિના પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં સરકારની નીતિઓની ટીકા કરવાની મનાઈ કઈ કલમ(ઓ) દર્શાવે છે?
2.
સામાજિક પ્રસંગે વર્ગ-૧ (Class-1) ના સરકારી કર્મચારી માટે ભેટ સ્વીકારવાની મહત્તમ મર્યાદા કેટલી છે?
3.
શું સરકારી કર્મચારી સરકારી કામકાજ સાથે સંકળાયેલ વ્યક્તિ (જેમ કે કોન્ટ્રાક્ટર) પાસેથી મફત જમવાની સવલત લઈ શકે?