1.
અજમાયશી સમયગાળા (Probation Period) દરમિયાન જો કર્મચારીની કામગીરી અસંતોષકારક હોય તો શું થઈ શકે?
2.
સામાન્ય રીતે સરકારી નોકરીમાં અજમાયશી (ફિક્સ પગાર) સમયગાળો કેટલા વર્ષનો હોય છે?
3.
જો અજમાયશી કર્મચારી ઉપરી અધિકારીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે કે ગંભીર ગેરરીતિ કરે તો?