1.
કુટુંબની વ્યાખ્યામાં પતિ અથવા પત્ની અલગ રહેતા હોય (હજી કાયદેસરના છૂટાછેડા ન થયા હોય) તો તેનો સમાવેશ થાય છે કે નહીં?
2.
આશ્રિત કુટુંબીજનોના નામે એક કેલેન્ડર વર્ષમાં કરવામાં આવેલા મિલકતના વ્યવહારોની માહિતી કયા નિયમ હેઠળ આપવાની થાય છે?
3.
જો કોઈ પુત્ર અથવા પુત્રી કેટલા વર્ષની ઉંમરના થાય અથવા સ્વતંત્ર રીતે નોકરી-ધંધો કરતા થાય ત્યાં સુધી કુટુંબની વ્યાખ્યામાં ગણાય છે?