1.
સરકારી ફરજો બજાવતી વખતે કર્મચારીના ચારિત્ર્ય સામે બદનક્ષીના આક્ષેપો થાય ત્યારે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા કર્મચારી કયા સાધનોનો સહારો લઈ શકે છે?
2.
સમિતિના અહેવાલ કે ચૂકાદા સામે અપીલ કયા સમયગાળામાં અને ક્યાં કરી શકાય?
3.
આંતરિક સમિતિ (Internal Committee - IC) ના અધ્યક્ષ પદે કોની નિમણૂક થવી આવશ્યક છે?