1.
RTI એક્ટની કલમ 7(1) મુજબ માંગેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અને સ્વાતંત્ર્ય (Life and Liberty) ને લગતી હોય તો કેટલા સમયમાં માહિતી આપવી ફરજિયાત છે?
2.
સેન્સરી ડિસેબલ અરજદારને માહિતી મેળવવામાં મદદ કરવા અથવા અન્ય સક્ષમ વ્યક્તિને સાથે રાખવાની મંજૂરી આપવા માટે કાયદાની કઈ કલમનો ઉપયોગ થાય છે?
3.
માહિતી અધિકાર અધિનિયમ (RTI Act) ની કઈ કલમ ભારતના નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર આપે છે?