1.
સરકારી કામકાજમાં 'ફરજ' (Duty) ને યોગ્ય રીતે નિભાવવા માટે કયા ત્રણ પાયા (Tripod) હોવા અત્યંત જરૂરી છે?
2.
કચેરીનો રોજિંદો વહીવટ સુપેરે ચલાવવા માટે કરવામાં આવતા ખર્ચને શું કહેવામાં આવે છે?
3.
નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ 'આકસ્મિક ખર્ચ' અંતર્ગત થતો નથી?