1.
કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાવવા વર્તણૂક નિયમોમાં પાછળથી કયા નિયમો ઉમેરવામાં આવ્યા?
2.
કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેનો કાયદો (PoSH) કયા વર્ષમાં અમલમાં આવ્યો?
3.
મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદો સાંભળવા કચેરીમાં કઈ સમિતિ હોવી ફરજિયાત છે?