1.
રૂખસદ (Removal) અને બરતરફી (Dismissal) વચ્ચે મુખ્ય તફાવત શું છે?
2.
સરકારી કર્મચારી સામેના આક્ષેપોમાં તથ્ય છે કે કેમ અને તેને સમર્થન આપતા પુરાવા છે કે કેમ તે નક્કી કરવા માટે કઈ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે?
3.
ખાતાકીય તપાસ કયા પ્રકારની પ્રક્રિયા ગણાય છે?