1.
આંતરિક સમિતિએ ફરિયાદ અંગેની તપાસ કેટલા દિવસમાં પૂરી કરવાની હોય છે?
2.
સરકારી ફરજો બજાવતી વખતે કર્મચારીના ચારિત્ર્ય સામે બદનક્ષીના આક્ષેપો થાય ત્યારે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા કર્મચારી કયા સાધનોનો સહારો લઈ શકે છે?
3.
POSH કાયદા હેઠળ ફરિયાદ કયા સ્વરૂપમાં હોવી ફરજિયાત છે?