1.
ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો મુજબ ભારે શિક્ષા (Major Penalty) ની કાર્યવાહી કયા નિયમ હેઠળ થાય છે?
2.
ખાતાકીય તપાસ (Departmental Inquiry) કયા પ્રકારની કાર્યવાહી ગણવામાં આવે છે?
3.
વારંવાર નોટિસ આપવા છતાં આરોપી અધિકારી ખાતાકીય તપાસમાં હાજર ન થાય તો તપાસ અધિકારી શું કરી શકે?