1.
જો કોઈ પુત્ર અથવા પુત્રી કેટલા વર્ષની ઉંમરના થાય અથવા સ્વતંત્ર રીતે નોકરી-ધંધો કરતા થાય ત્યાં સુધી કુટુંબની વ્યાખ્યામાં ગણાય છે?
2.
કુટુંબની વ્યાખ્યામાં પતિ અથવા પત્ની અલગ રહેતા હોય (હજી કાયદેસરના છૂટાછેડા ન થયા હોય) તો તેનો સમાવેશ થાય છે કે નહીં?
3.
આશ્રિત વ્યક્તિની વ્યાખ્યા મુજબ, કોઈપણ વ્યક્તિ સરકારી કર્મચારી પર આશ્રિત છે તેમ ક્યારે ગણાય જ્યારે તેની માસિક આવક કેટલા રૂપિયાથી ઓછી હોય?