અજમાયશી સમયગાળો અને મિલકત પત્રકો Leave a Comment / By vijayvora87 / August 27, 2026 Welcome to your અજમાયશી સમયગાળો અને મિલકત પત્રકો 1. મિલકત પત્રકો (APR) દ્વારા સરકારને પરોક્ષ રીતે શું જાણવા મળે છે? કર્મચારીની કાર્યક્ષમતા કર્મચારીની મિલકતોની માહિતી કર્મચારીનું શિક્ષણ કર્મચારીની રજાઓ None 2. અજમાયશી સમયગાળા (Probation Period) દરમિયાન જો કર્મચારીની કામગીરી અસંતોષકારક હોય તો શું થઈ શકે? પગાર વધારી દેવાય છે પ્રમોશન અપાય છે સેવાઓનો સીધો અંત લાવી શકાય છે કાયમી કરી દેવાય છે None 3. કર્મચારીએ પોતાની મિલકતના પત્રકો (APR) દર વર્ષે કયા મહિનામાં ભરવાના હોય છે? માર્ચ એપ્રિલ જાન્યુઆરી ડિસેમ્બર None Loading questions... Loading questions... Loading questions... Loading questions... Loading questions... Loading questions... Loading questions... Previous Start Quiz Next Time's up